Google is reportedly paying $5 to people for their face data, possibly to train Pixel 4

ગૂગલ / કંપની હાલ તેના નેક્સ્ટ સ્માર્ટફોન Pixel 4 અને Pixel 4XLના ફેસ ID ફીચર માટે યુઝર્સ પાસેથી ફેસ ડેટા કલેક્ટ કરી રહી છે



  • આ ડેટાની બદલામાં કંપની યુઝર્સને 345 રૂપિયાનું ગિફ્ટ કાર્ડ આપી રહી છે
  • ગેજેટ ડેસ્ક: ગૂગલ કંપની ટૂંક સમયમાં પોતાના બે સ્માર્ટફોન Pixel 4 અને Pixel 4XL લોન્ચ કરવાની છે. મીડિયાની માહિતી પ્રમાણે આ બંને પ્રથમ એવા ફોન છે, જેમાં 3D ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી Face ID સાથે આવશે. આ માટે હાલ કંપની અનેક યુઝર્સના ફેસ ડેટા એકત્રિત કરી રહી છે. કંપની યુઝરના ફોટો બદલ 5 ડોલર એટલે 345 રૂપિયાનું એમેઝોન ગિફ્ટ કાર્ડ આપી રહી છે.
    ગૂગલ કંપનીના કર્મચારીઓ ન્યૂ યોર્કના રસ્તા પર લોકો પાસેથી ફેસ ડેટા માગી રહ્યા છે. ફેસ ડેટા લેતા પહેલાં કર્મકાહારી યુઝર્સની પરવાનગી લે છે અને એક ફોર્મ પર સાઇન કરાવે છે. ત્યારબાદ તેઓ યુઝરનો ચહેરો સ્કેન કરે છે અને બદલામાં 5 ડોલરનું ગિફ્ટ કાર્ડ આપે છે. આ મામલે ગૂગલના કર્મચારીએ કહ્યું કે. નેક્સ્ટ જનરેશન માટે ફેશિયલ રેકગ્નિશન ફોન અનલોકિંગને સારું બનાવવું માટે અમે હાલ ફેસ ડેટા કલેક્ટ કરી રહ્યા છીએ.
    ન્યૂ યોર્ક ઉપરાંત કંપની બીજા શહેરમાંથી પણ લોકોનો ફેસ ડેટા એકત્રિત કરી રહી છે.

Comments

Popular posts from this blog

Missed call membership In Hindi

Hyundai Verna found during testing, the cost will be approximately 8 lakhs

हेल्थ