Posts

Showing posts from July, 2019

Join Membership Form Now

Image
JUST FOLLOW THE STEP DHOWN IN PICTURE BELOW Click On This Link And Open Registration Form :- https://sadasyata-parv.narendramodi.in/

Missed call membership In Hindi

Image
पीएम मोदी ने बीजेपी की सदस्यता के लिए जारी किया टोल फ्री नंबर पीएम नरेंद्र मोदी ने वाराणसी से बीजेपी सदस्यता अभियान की शुरुआत की है. इस दौरान उन्होंने 5 लोगों को सदस्यता दिलाई. साथ ही बीजेपी की सदस्यता के लिए टोल फ्री नंबर- 8980808080 का भी शुभारंभ किया गया है. इस नंबर पर मिस कॉल देकर बीजेपी की सदस्यता ली जा सकेगी. आगामी लोकसभा चुनावों से पहले अगर आप राजनीती में उतरकर अपना करियर बनाना चाहते हैं तो इसके लिए आपको समय रहते उस राजनीतिक दल में एंट्री लेनी चाहिए जिसकी विचारधारा, कार्यप्रणाली या फिर नेता से आप ज्यादा प्रभावित हों। देश में वैसे तो बहुत ज्यादा राजनीतिक दल हैं लेकिन हम उन 2 प्रमुख दलों में एंट्री के बारे में बात करेंगे जो मौजूदा समय में देश की राजनीति में सबसे ज्यादा चर्चा में हैं। ये दोनो दल हैं भारतीय जनता पार्टी और कांग्रेस। दोनो दलों में से अगर किसी एक में आप एंट्री लेना चाहते हैं तो आसानी से आनलाइन सदस्यता ले सकते हैं। पहले अगर भारतीय जनता पार्टी की बात की जाए तो उसकी ऑनलाइन सदस्यता के लिए आपको उसकी आधिकारिक वेबसाइट www.bjp.org पर जाना होगा, वेबसाइट के होमप

Missed call membership

Image
Join BJP: Missed call membership number BJP stands for Bharatiya Janata Party. BJP is a Political Party existing in India. Currently, BJP is the ruling party in India. They have started a  missed call membership program  to increase their strength. Of course the idea seems brilliant. With more and more people using mobile phones, it is a good idea to rope in new members using just missed call! As per this plan, BJP is providing membership to Indian citizens who care to give missed call to a dedicated number. At Apnaahangout, we try to publish useful information. Considering this also as useful information, we have decided to publish more details about this missed call membership number provided by BJP. The number on which one has to make missed call is-  18002662020 . On dialing this number, the call will be disconnected automatically. The authorities from BJP will get back to you soon. This number is valid in case of each and every state in India. People from UTs (Union T

वजन कम करने की अचूक दवा

Image
Home Remedies : वजन कम करने की अचूक दवा है काला जीरा, इसके ये 6 फायदे भी जानें हमारी रसोई में इस्तेमाल होने वाले मसालों में काले जीरे का भी अपना खास स्थान है। इसमें अनेक औषधीय गुण भी हैं, जो इसके महत्व को और बढ़ा देते हैं। इसके ऐसे ही अनेक औषधीय गुणों के बारे में जानकारी दे रही हैं  रजनी अरोड़ा रसोई में इस्तेमाल होने वाले मसालों में काला जीरा भी प्रमुखता से शामिल है, जो घर में इस्तेमाल किए जाने वाले जीरा का ही एक रूप है। लेकिन यह स्वाद में थोड़ी कड़वाहट लिए होता है और सदियों से हर्बल औषधि के रूप में छोटी-मोटी बीमारियों के इलाज में इसका इस्तेमाल किया जाता रहा है। आइए जानते हैं कि क्या-क्या हैं इसकी खूबियां, जो इसे सामान्य जीरे से अलग करती हैं: वजन कम करने की अचूक दवा तीन महीने तक काले जीरे के नियमित सेवन से शरीर में जमा हुए अनावश्यक फैट घटाने में काफी सफलता मिलती है। काला जीरा फैट को गला कर अपशिष्ट पदार्थों (मल-मूत्र) के माध्यम से शरीर से बाहर निकालने में सहायक है। इस तरह यह आपको चुस्त-दुरुस्त बनाने में सहायक साबित होता है। इसमें मौजूद मूत्रवर्धक प्रभाव की वजह से भी इसका नियमित

वेट लॉस ही नहीं बीपी और डायबिटीज में भी फायदेमंद

Image
Health Tips : वेट लॉस ही नहीं बीपी और डायबिटीज में भी फायदेमंद है यह फल, जानें इसके ये 15 लाभ एक बहुत बड़ा और काफी स्वादिष्ट फल है, जो कई सारे गुणों का खजाना है। इसे खाने से वेट लॉस के साथ ही शुगर और ब्लड प्रेशर में भी राहत मिलती है। यह ट्रॉपिकल क्षेत्रों में खासतौर से पाया जाता है। आइए हम आपको फल का नाम भी बता देते हैं। यह लसदार फल और कुछ नहीं कटहल है। कटहल को अंग्रेजी में jackfruit कहते हैं। बड़े पैमाने पर इसकी सब्जी, कोफ्ता, कबाब, अचार बनाते हैं और इसे फल की तरह भी खाया जा सकता है।  कटहल का वानस्पतिक नाम आर्टोकार्पस हेटेरोफिल्लस है। इसमें कई महत्वपूर्ण कार्बोहाइड्रेट के अलावा कई विटामिन भी पाए जाते हैं। कटहल का इस्तेमाल कई बीमारियों में किया जाता है। आइए जानते हैं इसके फायदे भी  कटहल की पत्तियों की राख अल्सर के इलाज के लिए बहुत उपयोगी होती है। इसकी ताजा हरी पत्तियों को साफ धोकर सुखा लें और उसका चूर्ण तैयार कर लें। पेट के अल्सर में इस चूर्ण को खाने से काफी आराम मिलता है। मुंह में छाले होने पर कटहल की कच्ची पत्तियों को चबाकर थूक देना चाहिए। यह छालों को ठीक कर देता है। प

Health Tips

Image
Health Tips: प्रदूषण से सेहत को बचाने में काम आएंगे अदरक, लहसुन, तुलसी, नीम, काली मिर्च, पढ़ें ये आयुर्वेदिक उपाय इन दिनों लोग वातावरण में फैल रहे स्मॉग या वायु प्रदूषण से जूझ रहे हैं। स्मॉग के प्रदूषक तत्व सांस के जरिये हमारे शरीर में पहुंच जाते हैं, जो हमारे स्वास्थ्य के लिए हानिकारक साबित होते हैं। ये कुछ समय बाद फेफड़ों की कार्यक्षमता को प्रभावित करते हैं। साथ ही हाई ब्लड प्रेशर, हार्ट अटैक, डायबिटीज, साइनोसाइटिस आदि स्वास्थ्य समस्याओं का कारण बन सकते हैं। बचाव के अनेक आयुर्वेदिक उपाय बता रही हैं रजनी अरोड़ा प्रदूषण से बचने के लिए जरूरी है कि आपकी रोग प्रतिरोधक क्षमता मजबूत हो। प्रदूषण के अति सूक्ष्म तत्व, जिन्हें मेडिकल की भाषा में फ्री-रेडिकल्स बुलाया जाता है, को साफ करने के लिए शरीर को विषैले पदार्थों से मुक्त कराना जरूरी है। यह तभी होता है, जब आपका पाचन तंत्र अच्छी तरह काम कर रहा हो। आयुर्वेद के हिसाब से आपका पाचन तंत्र ठीक होगा तो शरीर में त्रिदोष- वात, पित्त और कफ कम होंगे, आव नहीं बनेगा, पाचन प्रक्रिया सुचारु चलेगी और खांसी-जुकाम, सांस लेने में दिक्कत नहीं होगी। व

हेल्थ

Image
Health Tips : एलर्जी से राहत दिलाए काली मिर्च, इन फायदों को जानकर हैरान हो जाएंगे गर्म मसाले में प्रमुखता से शामिल काली मिर्च अनेक औषधीय गुणों से भी भरपूर होती है। यह पेट से लेकर त्वचा तक की समस्या में अनेक तरह से काम आती है। काली मिर्च के ढेर सारे फायदों के बारे में जानकारी दे रही हैं रजनी अरोड़ा किंग ऑफ स्पाइस या ब्लैक पेपर नाम से प्रचलित काली मिर्च भोजन में इस्तेमाल किए जाने वाले गर्म मसाले का अहम् हिस्सा है। काली मिर्च हमारे भोजन का केवल स्वाद ही नहीं बढ़ाती, कई बीमारियों के इलाज में भी सहायक साबित होती है। फायदे हैं अनेक  सर्दी-खांसी होने पर 8-10 काली मिर्च, 10-15 तुलसी के पत्ते मिलाकर चाय बनाकर पीने से आराम मिलता है। 100 ग्राम गुड़ पिघला कर 20 ग्राम काली मिर्च का पाउडर उसमंप मिलाएं। थोड़ा ठंडा होने पर उसकी छोटी-छोटी गोलियां बना लें। खाना खाने के बाद 2-2 गोलियां खाने से खांसी में आराम मिलता है। दो चम्मच दही, एक चम्मच चीनी और 6 ग्राम पिसी काली मिर्च मिलाकर चाटने से काली और सूखी खांसी में आराम मिलता है। एक चम्मच शहद में 2-3 पिसी काली मिर्च और चुटकी भर हल्दी मिलाकर खा

दादी नानी के नुस्खे

Image
Home Remedies: ये घरेलु उपचार दिलाएंगे डेंगू से राहत मानसून की दस्तक के साथ डेंगू का खतरा मंडराने लगता है। हालांकि मच्छर के काटने से होने वाली इस बीमारी के ठीक होने में काफी समय लगता है। एक्सपर्ट की मानें तो इस बुखार में रोगी को तेज ठंड लगती है, सिरदर्द, कमरदर्द और आंखों में तेज दर्द हो सकता है। तेज बुखार रहता है। जोड़ों में दर्द, बेचैनी, उल्टियां, लो ब्लड प्रेशर जैसी समस्याएं भी हो सकती हैं। यहां हम आपको बता रहें हैं कुछ घरेलु उपाय जो आपको डेंगू से लड़ने में मदद करेंगे। आइए जाानते हैं उन घरेलु उपायों के बारे में पपीते की पत्ती-डेंगू के उपचार में पपीते की पत्तियां काफी लाभदायक हैं। इसके लिए इन्हें पहले अच्छे तो़ड़ साफ कर लें और एक गिलास पानी में उबालें। प्लेटलेट्स बढ़ाने में ये काफी फायदेमंद है और आफकी इम्युनिटी भी बढ़ाती हैं। काली मिर्च और हल्दी- काली मिर्च और हल्दी भी डेंगू के इलाज में काफी मददगार साबित होती हैं। इसमें एंटी बैक्टेरियल और एंटी इंफ्रलामेट्री गुण होते हैं इसलिए इन्हें गर्म दूध के साथ लेना फायदेमंद होता है। तुलसी-तुलसी भी  डेंगू के घरेलु उपचार में शामिल ह

Reliance Jio overtakes Bharti Airtel to become India 2nd largest operator

Image
રિપોર્ટ /  એરટેલને પાછળ પાડી જિઓ કંપની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલીકોમ કંપની બની પ્રથમ નંબર પર વોડાફોન-આઈડિયા કંપની છે ગેજેટ ડેસ્ક:  ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓએ કસ્ટમરની સંખ્યા મામલે ભારત એરટેલને પણ પાછળ પાડી દીધી છે. આ સિદ્ધિ સાથે તે દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની બની ગઈ છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના આંકડા પ્રમાણે મે મહિનામાં જિઓના ગ્રાહકોની સંખ્યા 32.29 કરોડ અને શેર હોલ્ડિંગ 27.80 ટકા સુધી પહોંચી ગયું છે. હાલ વોડાફોન-આઈડિયા પ્રથમ સ્થાન પર છે. TRAIનો રિપોર્ટ ટ્રાઈના નવા આંકડા પ્રમાણે વોડાફોન-આઈડિયાના કુલ 39.75 કરોડ કસ્ટમર છે અને માર્કેટમાં 33.36 ટકા શેર હોલ્ડિંગ છે. ગયા વર્ષે આઈડિયા અને વોડાફોન એમ બંને કંપનીનું મર્જર થયું હતું. સુનિલ મિત્તલની ભારતી એરટેલ કંપનીના 32.03 કરોડ ગ્રાહકો અને 27.58 ટકા શેર હોલ્ડિંગ છે. આ આંકડા સાથે તે દેશની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. એરટેલ અને જિઓનું સ્થાન આ મહિને બદલાયું જિઓમાં મે મહિનામાં નવા 81.80 લાખ ગ્રાહકો જોડાયા છે. આ દરમિયાન વોડાફોન-આઈડિયા 56.97 લાખ અને એરટેલના 15

Bumper Discounts on Samsung Galaxy M series phones can be purchased from Amazon

Image
ડિસ્કાઉન્ટ /  સેમસંગ Galaxy M સિરીઝના ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ,  એમેઝોન પરથી ખરીદી શકાશે ગેજેટ ડેસ્ક . સાઉથ કોરિયાની મોબાઈલ કંપની સેમસંગ ગેલેક્સી M સિરીઝના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. એમેઝોન ઈન્ડિયા પર ગેલેક્સી M સિરીઝના સ્માર્ટફોનની ખરીદી પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એટલે કે, સેમસંગ ગેલેક્સી M20, ગેલેક્સી M10 અને ગેલેક્સી M30 ખરીદી માટે આ બેસ્ટ સમય છે. તે ઉપરાંત ગેલેક્સી M40 પર પણ એમેઝોન ઈન્ડિયા પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલમાં લોન્ચ થયેલો સેમસંગ ગેલેક્સી M40નું કોકટેલ વેરિયઅન્ટ પણ આ સેલમાં ઉપલબ્ધ છે. સેમસંગ ગેલેક્સી M30 એમેઝોનના સેલમાં સેમસંગ ગેલેક્સી M30નાં 4 ગીગાબાઈટ રેમ અને 64 ગીગાબાઈટ મેમરીવાળા વેરિઅન્ટ પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અત્યારે આ ફોન 13,990 રૂપિયાની કિંમત પર ખરીદી શકાય છે. 6 GB રેમવાળું વેરિઅન્ટ 16,990 રૂપિયામાં ખરીદી શકાય છે. કંપની નો-કોસ્ટ EMI અને એક્સચેન્જનો ઓપ્શન પણ આપી રહી છે. ICICI બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ EMI ટ્રાન્ઝેક્શન પર મળશે. સેમસંગ ગેલેક્સી M20 ગેલેક્સી M20

Vodafone Introduces Rs 205 and Rs 225 Prepaid Recharge Plans

Image
ન્યૂ પ્લાન /  વોડાફોન કંપનીએ 205 અને 225 રૂપિયાના બે પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યા, ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ મળશે ગેજેટ ડેસ્ક:  ટેલીકોમ કંપની વોડાફોને બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. આઈડિયા સાથે મર્જર બાદ કંપની એરટેલ અને રિલાયન્સ જિઓનો સામનો કરવા માટે તૈયાર છે. 205 રૂપિયા અને 225 રૂપિયાના નવા પ્લાનની શરૂઆત થઈ ગઈ છે. 205 રૂપિયાનો પ્લાન વોડાફોનના આ બંને પ્લાન અનલિમિટેડ કોલિંગ આપે છે. 205 રૂપિયાના પ્રિપેડ પ્લાનની વેલિડિટી 35 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકને 2GB ડેટા મળશે. આ સાથે જ 600 ફ્રી મેસેજ પણ મળશે. કોલની વાત કરીએ તો ગ્રાહક લોકલ, STD અને નેશનલ રોમિંગ વોઇસ કોલ કરી શકશે. 225 રૂપિયાનો પ્લાન બીજા પ્રિપેડ પ્લાનની કિંમત 225 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 48 દિવસની છે. આ પ્લાનમાં પણ ગ્રાહક લોકલ, STD અને નેશનલ રોમિંગ વોઇસ કોલ કરી શકશે. આ પ્લાનમાં કસ્ટમરને 4GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળશે. ગ્રાહકોને ડેટા વધારે નહીં મળે આ બંને પેકની મદદથી કંપની અનલિમિટેડ કોલિંગ કરનારા ગ્રાહકોને ટાર્ગેટ કરી રહી છે, કારણકે આ પ્લાનમાં ડેટા ઘણો ઓછો મળે છે. સામાન્ય રીતે બીજા પ્લાનમાં કંપની ડેટા વધારે ઓ

As technology continues to grow, high quality 3D holograms will be the way to deliver life like presentations and speech

Image
ટેક્નોલોજી /  માઈક્રોસોફ્ટનો 3D હોલોગ્રામ યુઝર જેવા જ અવાજમાં કોઈ પણ ભાષા બોલી શકે છે ગેજેટ ડેસ્ક:  માઈક્રોસોફ્ટ કંપનીએ માણસના આકારનો હોલોગ્રામ તૈયાર કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરતો આ હોલોગ્રામ યુઝરના અવાજ જેવા જ અવાજમાં બોલી શકે છે. આ ઉપરાંત તે દુનિયાની દરેક ભાષા બોલી શકે છે. માઈક્રોસોફ્ટના અધિકારી જુલિયા વ્હાઇટે હોલોગ્રામનો ડેમો દુનિયા સામે પ્રસ્તુત કર્યો હતો. હોલોગ્રામે જુલિયાની અંગ્રેજીમાં આપેલી સ્પીચને જાપાની ભાષામાં બોલીને બતાવ્યું હતું. જુલિયાએ જણાવ્યું કે, દુનિયાભરમાં મારા માટે અલગ-અલગ જગ્યાએ સ્પીચ આપવી એ મુશ્કેલ વાત છે. સ્થાનિક ભાષામાં મારી વાત સમજાવવી સૌથી કઠિન વાત છે. જો કે, હોલોગ્રામને લીધે આ સમસ્યા દૂર થઈ ગઈ છે. મને જાપાની ભાષા આવડતી નથી, પણ હોલોગ્રામ મારી વાતને જાપાની ભાષામાં કન્વર્ટ કરી શકે છે. હોલોગ્રામમાં બે મુખ્ય ટેક્નોલોજી મિક્સ રિયાલિટી કેપ્ચર સ્ટુડિયો અને ન્યૂરલ ટેક્સ્ટ ટુ સ્પીચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિક્સ રિયાલિટી કેપ્ચર સ્ટુડિયો સ્પીચને રેકોર્ડ કરે છે અને ન્યૂરલ ટેક્સ્ટ ભાષા પ્રમાણે યુઝરની સ્પીચને ડિલિવર કરે છે.

Realm 3i's Diamond Red variant is out of stock in 10 minutes

Image
વેચાણ /  રિયલમી 3iનો ડાયમંડ રેડ વેરિઅન્ટ 10 મિનિટમાં આઉટ ઓફ સ્ટોક, 4 GBવાળો ફોન ₹9,999માં ફોનનાં 3જીબી રેમવાળા વેરિઅન્ટની કિંમત 7,999 અને 4જીબી રેમ વાળા વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે આ સ્માર્ટફોન ડાયમંડ બ્લેક, ડાયમંડ બ્લુ અને ડાયમંડ રેડ કલરમાં ઉપલબ્ધ છે   ગેજેટ ડેસ્ક . ચાઈનીઝ સ્માર્ટફોન કંપની 'રિયલમી'ના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન 'રિયલમી 3i'નું વેચાણ મંગળવારે બપોરે 12 વાગે શરૂ થયું હતું. વેચાણ શરૂ થયાની 10 મિનિટમાં જ આ ફોનના 64 ગીગાબાઈટ મેમરીવાળા વેરિઅન્ટનો ડાયમંડ રેડ કલર આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. તેનું આગામી વેચાણ મંગળવારે રાત્રે 8 વાગે ફરીથી શરૂ થવાનું હતું. આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની શરૂઆતની કિંમત 7,999 રૂપિયા છે. આ કિંમતમાં 3 જીબી રેમ + 32 જીબી મેમરી સામેલ છે. આ ફોનનું બીજું વેરિઅન્ટ 4 જીબી રેમ + 64 જીબી મેમરી ધરાવે છે, જેની કિંમત 9,999 રૂપિયા છે. રિયલમી 3iનાં આ બંને વર્ઝનમાં ડ્યુ ડ્રોપ નોચ સાથેની 6.22 ઇંચની પૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલા ગ્લાસ-3, એન્ડ્રોઈડ 9 પાઈ આધારિત કલર ઓપરેટિંગ સિસ્ટમ, 4230 mAhની બેટરી,

Google is reportedly paying $5 to people for their face data, possibly to train Pixel 4

Image
ગૂગલ /  કંપની હાલ તેના નેક્સ્ટ સ્માર્ટફોન Pixel 4 અને Pixel 4XLના ફેસ ID ફીચર માટે યુઝર્સ પાસેથી ફેસ ડેટા કલેક્ટ કરી રહી છે આ ડેટાની બદલામાં કંપની યુઝર્સને 345 રૂપિયાનું ગિફ્ટ કાર્ડ આપી રહી છે ગેજેટ ડેસ્ક:  ગૂગલ કંપની ટૂંક સમયમાં પોતાના બે સ્માર્ટફોન Pixel 4 અને Pixel 4XL લોન્ચ કરવાની છે. મીડિયાની માહિતી પ્રમાણે આ બંને પ્રથમ એવા ફોન છે, જેમાં 3D ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી Face ID સાથે આવશે. આ માટે હાલ કંપની અનેક યુઝર્સના ફેસ ડેટા એકત્રિત કરી રહી છે. કંપની યુઝરના ફોટો બદલ 5 ડોલર એટલે 345 રૂપિયાનું એમેઝોન ગિફ્ટ કાર્ડ આપી રહી છે. ગૂગલ કંપનીના કર્મચારીઓ ન્યૂ યોર્કના રસ્તા પર લોકો પાસેથી ફેસ ડેટા માગી રહ્યા છે. ફેસ ડેટા લેતા પહેલાં કર્મકાહારી યુઝર્સની પરવાનગી લે છે અને એક ફોર્મ પર સાઇન કરાવે છે. ત્યારબાદ તેઓ યુઝરનો ચહેરો સ્કેન કરે છે અને બદલામાં 5 ડોલરનું ગિફ્ટ કાર્ડ આપે છે. આ મામલે ગૂગલના કર્મચારીએ કહ્યું કે. નેક્સ્ટ જનરેશન માટે ફેશિયલ રેકગ્નિશન ફોન અનલોકિંગને સારું બનાવવું માટે અમે હાલ ફેસ ડેટા કલેક્ટ કરી રહ્યા છીએ. ન્યૂ યોર્ક ઉપરાંત કંપની બીજા શહેરમાંથી પણ લોકોનો ફેસ ડે

Fiio m 11 High Resolution lossless audio player launches in India, priced at Rs 39,990

Image
લોન્ચિંગ /  Fiio m 11 લોસલેસ ઓડિઓ પ્લેયર ભારતમાં લોન્ચ થયો, ડ્યુઅલ DAC સેટઅપથી સજ્જ ડિવાઇસની કિંમત 39,990 રૂપિયા ગેજેટ ડેસ્ક : ચીની ઓડિયો બ્રાન્ડ Fiio વિશ્વની શ્રેષ્ઠ હાઇ-રિઝોલ્યુશન ઓડિયો પ્લેયર બનાવવા માટે જાણીતી છે. તેની પ્રોડક્ટ યુઝર્સ અને નિષ્ણાતો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. કંપનીની લેટેસ્ટ પ્રોડક્ટ Fiio m 11ને ભારતનાં બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જે કંપનીનું સૌથી અદ્યતન ઉચ્ચ-રિઝોલ્યુશન ઓડિયો પ્લેયર છે. ઓડિયો પ્લેયરની કિંમત 39,990 રૂપિયા છે. તે વાયર્ડ અને વાયરલેસ કનેક્ટિવિટી વિકલ્પો સાથે આવે છે. તે અનેક લોકપ્રિય ઉચ્ચ રિઝોલ્યુશન ઓડિયો સ્વરૂપોને પણ સપોર્ટ કરે છે. ફિચર્સ Fiio m 11માં ડ્યુઅલ-DAC સેટઅપ આપવામાં આવ્યુ છે. તે બે AKM, AK4493 ડિજિટલ-એનાલોગ કન્વર્ટર સાથે આવે છે. તેમાં આપવામાં આવેલુ DAC 32-બીટ / 384kHz ઉચ્ચ રિઝોલ્યુશન ઓડિયોનાં DSD256, DXD, Apple Lossless, AIFF, FLAC, WAV અને WMA સહિત વિવિધ લોકપ્રિય ફોર્મેટ્સને સપોર્ટ કરે છે. તેમાં વાયર્ડ કનેક્ટિવિટી માટે હેડફોન અને સ્પીકર્સ આપવામાં આવ્યાં છે. આ ઓડિયો પ્લેયરમાં 5.15 ઇંચનું HD+રિઝોલ્યુશન છે. તેમાં 3 GB રેમ અને 32

Hyundai's car prices will increase from August 1 to Rs 9,200

Image
ભાવવધારો /  હ્યુન્ડાઇની ગાડીઓની કિંમતમાં 1 ઓગસ્ટથી રૂપિયા 9,200 સુધીનો વધારો થશે ઓટો ડેસ્ક.  હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે, કંપની આવતા મહિને કારની કિંમત 9,200 રૂપિયા વધારશે. હ્યુન્ડાઇએ ખર્ચમાં વધારો થતાં આ નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે, નવા સેફ્ટી નોર્મ્સ અનુરૂપ કાર બનાવવામાં આવી હોવાથી તેનો ખર્ચ વધ્યો છે. આ નવી કિંમત 1 ઓગસ્ટથી લાગુ થશે. કંપનીએ હાલમાં સેન્ટ્રોની કિંમત 25 હજાર રૂપિયા વધારી છે. ભાવવધારા બાદ સેન્ટ્રો કારની કિંમત 4.15 લાખ રૂપિયા થઈ ગઈ છે. હ્યુન્ડાઇની હાલમાં લોન્ચ થયેલી નવી બે કાર- વેન્યૂ અને ઈલેક્ટ્રિક એસયૂવી કોનાની કિંમતમાં વધારો નહીં થાય, એટલે આ બંને કારનાં ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો. કંપનીએ કોના ઈલેક્ટ્રિક એસયુવીને હાલમાં માર્કેટમાં લોન્ચ કરી છે, જેની કિંમત 25.3 લાખ રૂપિયા છે. આ દેશની પહેલી ઈલેક્ટ્રિક એસયુવી છે. કંપનીનો દાવો છે કે કોના ઈલેક્ટ્રિક એક વખત ફુલ ચાર્જ કરવા પર 452 કિમી સુધી દોડી શકે છે. આ પહેલાં હ્યુન્ડાઇએ મે મહિનામાં પોતાની પહેલી સબ-કોમ્પેક્ટ એસયુવી વેન્યૂ લોન્ચ કરી હતી. જેની કિંમત 6.50 લાખ રૂપિયા છે. તે મારુતિન

Hyundai Verna found during testing, the cost will be approximately 8 lakhs

Image
અપકમિંગ /  હ્યુન્ડાઈ વર્ના ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી, કિંમત અંદાજિત ₹ 8 લાખ હશે ઓટો ડેસ્કઃ  હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ભારતીય કાર બજારમાં સતત નવી કાર્સ લોન્ચ કરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ ‘વેન્યૂ’ અને ‘કોના’ માર્કેટમાં લોન્ચ કરી છે. તેમજ આ દીવાળી પહેલાં કંપનીની તેની નવી ગ્રાન્ડ i10 માર્કેટમાં લોન્ચ કરશે. આ ઉપરાંત, કંપની હવે પોતાની નવી ‘વર્ના’ કાર પર પણ કામ કરી રહી છે. આ કારનાં ટેસ્ટિંગ દરમિયાન તેની કેટલીક તસવીરો લીક થઈ છે. હ્યુન્ડાઈ છેલ્લા થોડા સમયથી તેની નવી સિડેન કાર ‘વર્ના’ પર કામ કરી રહી છે. ચીનમાં નવી ‘વર્ના’ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી. આ કાર સફેદ કલરની હતી. કવર ન હોવાથી આ કારની ડિઝાઇન સ્પષ્ટ રીતે જોઈ શકાઈ. વર્તમાન મોડલની સરખામણીએ આ મોડલ ઘણું અલગ જોવા મળ્યું. ‘વર્ના’નાં નવાં મોડલની ડિઝાઇન બોલ્ડ અને સ્પોર્ટી છે. તેનાં ફ્રંટમાં નવી સ્લિક કેસ્કેડ ગ્રિલ અને મોટા હેડલેમ્પ જોવા મળ્યા. ‘વર્ના’નાં નવાં મોડલની કિંમત આશરે 8 લાખ રૂપિયાથી શરૂ થાય એવી ધારણા છે. હ્યુન્ડાઈની નવી વર્ના કારમાં 1.5 લિટરનું પેટ્રોલ અને ડીઝલ એન્જિન મળી શકે છે. આ એન્જિન BS-VIથી સજ્જ હશે. ખાસ વાત એ છે કે પ

E support can be easily generated by mobile at no charge

Image
સુવિધા /  ઈ-આધાર મોબાઇલ દ્વારા સરળતાથી કોઇ પણ ચાર્જ વગર જનરેટ થઇ શકે છે યુટિલિટી ડેસ્ક : યુનિક આઈડેંટિફિકેશન અથોરિટિ ઓફ ઇન્ડિયા(UIDAI) તરફથી રિલીઝ કરવામાં આવેલું આધાર કાર્ડ મહતત્ત્વનું છે. 12 આંકડાઓનો આધાર નંબર કોઈ પણ વ્યક્તિની ઓળખ સાથે જોડાયેલો છે. આધાર નંબરને તમે કાર્ડના સ્વરૂપે અથવા ઓનલાઇન વર્ચ્યુઅલ આઈડી (ઈ-આધાર)ના રૂપે ઉપયોગ કરી શકો છો. કેવી રીતે ઈ-આધાર બનાવી શકાય છે? ઈ-આધાર જનરેટ કરવા માટે તમારે સૌથી પહેલાં UIDAIની વેબસાઈટ https://uidai.gov.in પર જવાનું રહેશે. આ વેબસાઈટ પર ડાઉનલોડ આધારનો વિકલ્પ અથવા https://eaadhaar.uidai.gov.in/ લિંક પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર પર ક્લિક કરીને આધાર નંબર ભરો અને કેપ્ચા કોડ ભરીને સેન્ડ OTP પર ક્લિક કરો. આમ કરવાથી તમારા રજિસ્ટ્રેટ મોબાઈલ નંબર પર OTP આવશે. OTP નંબરને વેબસાઈટનાં પેજ પર નાખીને ડાઉનડલોડ આધાર પર ક્લિક કરો. વર્ચ્યુલ આધારની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે 8 આંકડાનો પાસવર્ડ નાખો, જે નામના શરૂઆતના 4 અક્ષર અને જન્મતારીખ હશે. આ પાસવર્ડને કેપિટલ લેટરમાં જ નાખવાનો રહેશે. જેમકે જો તમારું નામ રાકેશ શર્મા છે અને જન્મતારીખ 1 જાન્

In the monsoon season, pregnant women should take care of such things, drink more fluids

Image
ટિપ્સ /  ચોમાસાની ઋતુમાં સગર્ભાઓએ આટલી વાતોનું ધ્યાન રાખવું, પ્રવાહી ખોરાકનું વધારે સેવન કરવું મહિલાઓ માટે ગર્ભાસ્થાનો સમય બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. આ સમય દરમિયાન મહિલા પોતાના કરતા ગર્ભમાં રહેલા શિશુ પ્રત્યે વધારે ધ્યાન આપતી હોય છે. કેમ કે, આ સમયની દરેક ક્ષણ આવનાર શિશુના જીવન માટે બહુ ખાસ હોય છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓ પોતાનું વિશેષ ધ્યાન રાખતી હોય છે અને સુરક્ષિત રહે છે. સૌથી વધારે સુરક્ષિત ત્યારે રહેવાની જરૂર પડતી હોય છે જ્યારે ઋતુ બદલાય છે. કેમ કે, આ દરમિયાન ખાવા-પીવાની સાથે સાથે કપડાં પહેરવા-ઓઢવામાં પણ ધ્યાન રાખવું પડે છે. વરસાદની સિઝનમાં તો વધારે ધ્યાન રાખવું પડે છે. તેવામાં જરૂર હોય છે કે, ગર્ભવતી મહિલાઓ ઋતુ પ્રમાણે ખાવા-પીવાની સાથે પહેરવા-ઓઢવામાં પણ ફેરફાર કરવાનો પ્રયત્ન કરે, જેથી તેમને કોઈ સમસ્યા ન થાય. વરસાદની સિઝનમાં ગર્ભવતી મહિલાએ આ તમામ વાતોનું ધ્યાન રાખવું જોઈએઃ નિયમિત સંતુલિત ખોરાકનું સેવન કરવું ગર્ભાવસ્થામાં પોતાના અને ગર્ભમાં રહેલ શિશુ માટે પોષણથી ભરપૂર આહાર લેવો જરૂરી છે. વરસાદમાં તો તે વધારે જરૂરી હોય છે કેમ કે, વરસાદમાં બીમારીનું જોખમ વધારે રહે છે

Safeguard your children from deadly mosquitoes such as safe malaria

Image
અલર્ટ /  જીવથી વ્હાલાં તમારાં ભુલકાંઓનું મલેરિયા સામે રક્ષણ આપવા માટેના ઉપાય દિવ્ચશ્રી ડેસ્ક. ચોમાસું એટલે વરસાદની સાથોસાથ ઘણી બધી બીમારીઓની પણ સીઝન. આ સમય દરમ્યાન તમે તમારું પોતાનું ધ્યાન તો રાખી શકો છો, પરંતુ તમારા નાનાં બાળકોને કેવી રીતે બીમારીઓથી દૂર રાખશો? એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી જરા સરખા ચેપમાં પણ તેઓ બીમાર પડી જાય છે. એમાંય ચોમાસાની સીઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છરોથી મલેરિયા અને ડેન્ગ્યૂ જેવી બીમારીઓ થાય છે. સ્વાભાવિક રીતે જ આ બીમારીઓથી બાળકોને બચાવવા તે બહુ મોટો પડકાર બની રહે છે. આજે ચર્ચા કરીએ કે બાળકોને મચ્છરજન્ય બીમારીઓથી કેવી રીતે બચાવી શકાયઃ કપૂરના સ્ટેન્ડમાં કપૂરના થોડા ટુકડાઓ નાખીને સળગાવો. તેના ધુમાડાથી મચ્છર જતા રહેશે. જો કે ધ્યાન રાખવું કે કપૂરને સ્ટેન્ડ પર નાખીને સળગાવવું જેથી તે લાંબા સમય સુધી સળગી શકે. મચ્છર હંમેશાં તીવ્ર ગંધથી દૂર ભાગે છે. તે માટે તમારે ડુંગળી અને લસણને ક્રશ કરીને તેનો રસ કાઢીને પાણીમાં મિક્સ કરવો અને કોઈ સ્પ્રેની બોટલમાં ભરીને આખા ઘરમાં છાંટવું. થોડીક જ વારમાં મચ્છરો દૂર ભાગી જશે. સરસવનાં તેલમાં અજમાનો પાવડર ના